હિસ્સ : નાગીનનો બદલો
બેનર : સ્પલિટ ઈમેજ પિક્ચર્સ, વીનસ રેકોર્ડ્સ એંડ ટેપ્સ
નિર્માતા : ગોવિંદ મેનન, વિક્ર્મ સિંહ
નિર્દેશક : જેનિફર લિચ
કલાકાર : મલ્લિકા શેરાવત, જેહ ડોસિટ, ઈરફાન ખાન, દિવ્યા દત્તા.
નિર્માતા : ગોવિંદ મેનન, વિક્ર્મ સિંહ
નિર્દેશક : જેનિફર લિચ
કલાકાર : મલ્લિકા શેરાવત, જેહ ડોસિટ, ઈરફાન ખાન, દિવ્યા દત્તા.
P.R |
મલ્લિકા શેરાવતની ફિલ્મ 'હિસ્સ'ની છેલ્લા બે વર્ષોથી ચર્ચા છે અને હવે કંઈ આ ફિલ્મ રજૂ ત હવા જઈ રહી છે. મલ્લિકાને આશા છે કે આ ફિલ્મ તેના કેરિયરમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ અપાવશે.
પીડેટર્સ, વેનીલા, સ્કોય, હલ્ફ જેવી ચર્ચિત ફિલ્મોના મેકઅપનો જાદૂ જગાવનારા હોલીવુડના મેકઅપ અને સ્પેશ્યલ ઈફેક્ટ્સના જાદૂગર રોબર્ટ કુર્ટજમાને નાગિનને પડદા પર જીવંત બતાવવાની મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમના મેકઅપની એટલી ચર્ચા હતી કે એક દિવસ શૂટિંગ જોવા મટે નિર્દેશક રામગોપા વર્મા 'હિસ્સ'ના સેટ પર આવી પહોચ્યા હતા. 'હિસ્સ'ની વાર્તા સદીઓ જૂની છે, પરંતુ મેકઅપ અને સ્પેશ્યલ ઈફેક્ટ્સની સાથે એક જુદા અંદાજમાં તેને રજૂ કરવામાં આવી છે.
