રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:13 IST)

ફરી વાર અંધાધૂંધ ગોળીબારી

મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.

સુત્રોના અનુસાર આ વખતે સ્ટેશનથી બહાર આવવાના રસ્તે ગોળીબારી કરાઇ હતી. સુરક્ષા બળો ત્યા જવા રવાના થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે વીટી તથા અન્ય એક સ્થળે પણ ગોળીબારીનો બનાવ બન્યો હતો.