મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 7 મે 2017 (12:48 IST)

કપિલ મિશ્રાનો અરવિંદ કેજરીવાલ પર લગાવ્યું સીધું આરોપ, બોલ્યા- સત્યેંદ્ર જૈને આપ્યા બે કરોડ

આમ આદમી પાર્ટી સરકારમાં કેબેનિટે મંત્રી કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર બે કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યું કે,આ પાર્ટી મારી છે. આ પાર્ટી માટે મેં ડંડા ખાધા છે. મને તેમાંથી કોઇ જ નિકાળી શકે તેમ નથી.
 
આ દરમિયાન કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે શુક્રવારના રોજ મેં કેજરીવાલના ઘર પર જોયું હતું કે સત્યેન્દ્ર જૈને 50 કરોડ રૂપિયાની જમીન ડીલ કરાવી  હતી અને આ માટે સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને બે કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. મેં જ્યારે આ સંબંધમાં કેજરીવાલને  પૂછપરછ કરી હતી તો મને કોઇ જવાબ આપ્યો નહોતો.
 
i have witnessed HIM taking illegal cash.. have shared all details with Lt. Gov.
चुप रहना असंभव था। कुर्सी क्या प्राण भी जाये तो जाए