શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:12 IST)

Chandrayaan 3 - ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેંડીંગ, ISROએ આપ્યું મોટું અપડેટ

chandrayaan 2
Chandrayaan 3- બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગની ઈસરોનું પ્લાનિંગ છે પરંતુ હવે ચંદ્રયાનના લેન્ડીંગને લઈને એક નવી વાત સામે આવી છે.
 
સોમવારે સાંજે ચંદ્રયાન-3 પર મોટું અપડેટ આપતા ઈસરોએ કહ્યું કે જો કોઈ સમસ્યા જોવા મળશે તો ચંદ્રયાનનું લેન્ડિંગ 23 ઓગસ્ટના બદલે 27 ઓગસ્ટે કરવામાં આવશે.


 
સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે 23 ઓગસ્ટે સ્થિતિ અનુકૂળ ન રહી તો ચંદ્રયાન-3ને 27 ઓગસ્ટે ચંદ્ર પર ઉતારી શકાય છે.