ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:48 IST)

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોડી રાત્રે ટ્વીટ કરી કહ્યુ કે ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી શરૂ થશે. પર્યટણ વિભાગઆ સિલસિલામાં શુક્રવારે એસઓપી રજૂ કરી શકે છે. આ વચ્ચે મુખ્ય સચિવ ડો. એસ.એસ સંધુએ પણ પર્યટન સાથે યાત્રાથી સંકળાયેલા જુદા જુદા વિભાગો અને દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના અધિકારીઓ સાથે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલતએ ચાર ધામ યાત્રા પર લાગી રોકના કેટલા પ્રતિબંધ હટાવી દીધા છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠએ કેદારનાથ ધામમાં દરરોજ 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રીમાં 600, યમનોત્રીધામમાં 400 શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપી દીધી છે. ચારધામ યાત્રા કરનાર તીર્થયાત્રીઓને 72 કલાક સુધીની કોવિડ તપાસની નેગેટીવ રિપોર્ટ અને બન્ને વેક્સીનનો પ્રમાણપત્ર સાથે લાવવુ ફરજીયાત હશે. સાથે જ તીર્થ યાત્રીઓને દેવસ્થાન બોર્ડમાં પંજીકરણ કરાવવુ ફરજીયાત હશે.