રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 29 જુલાઈ 2024 (08:32 IST)

દિલ્હીના INA માર્કેટમાં ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, ઘણા લોકો ઘાયલ.

Delhi Fire news- દિલ્હીના INA માર્કેટમાં એક ફાસ્ટ રેસ્ટોરન્ટમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચારથી છ લોકો ઘાયલ થયા છે. હાલ સાતથી આઠ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.


દિલ્હીના INA માર્કેટમાં એક ફાસ્ટ રેસ્ટોરન્ટમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચારથી છ લોકો ઘાયલ થયા છે. હાલ સાતથી આઠ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.