જમ્મુ અને કાશ્મીરમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા
જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. લોકો હજુ ઊંઘી રહ્યા હતા ત્યારે જ એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. જોકે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ ગભરાટ ફેલાઈ ગયો છે.
