સંબંધિત સમાચાર
- ગેસના તાપ પર સેકેલી રોટલી ખાવી છે નુકશાનદાનદાયક, અનેક બીમારીઓ ઘેરી લેશે
- સુપ્રસિદ્ધ મહુડી તીર્થના બે ટ્રસ્ટીઓ સામે 45 લાખનું સોનાનું વરખ અને ચેઈનની ચોરી કર્યાની ફરિયાદ દાખલ
- સંજૂ સૈમસનના નામે નોંધાઈ એક વધુ ઉપલબ્ધિ, એમએસ ધોની અને વિરાટ કોહલીના ક્લબમાં થયા સામેલ
- Shukra Gochar 2023: હનુમાન જયંતિના શુભ દિવસથી મીન સહિત આ 5 રાશિઓ માટે શુભ દિવસો શરૂ, શુક્રનું ગોચર કરશે પૈસાનો વરસાદ
- કિંગ ઓફ સારંગપુર - સાળંગપુરમાં હનુમાન દાદાની વિશાળ પ્રતિમાનું અનાવરણ, આજે અમિત શાહ ભોજનાલય ખુલ્લુ મુકશે
વધતી મોંઘવારી વચ્ચે મોદીનો માસ્ટર સ્ટ્રોક! આ ફોર્મ્યુલાથી ઘરેલુ ગેસના ભાવ 10% ઘટશે
Gas prices to be reduced by 10%: કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. આ સાથે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસની કિંમતો પર પણ ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના કારણે તેના ભાવમાં 10 ટકાનો ઘટાડો થશે.
આ નિર્ણય બાદ 1 એપ્રિલથી એપીએમ ગેસની કિંમત ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતના 10 ટકા થઈ જશે. જો કે, આ કિંમત $6.5 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBtu) કરતાં વધી જશે નહીં. ગેસની વર્તમાન કિંમત $8.57 પ્રતિ mmBtu છે.
