સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (13:46 IST)

તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માત, બે બસ વચ્ચે ભીષણ અથડામણ; 70 લોકો ઘાયલ

accident
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માત, બે બસ વચ્ચે ભીષણ અથડામણ; 70 લોકો ઘાયલ
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માત- તમિલનાડુના કુડ્ડલોરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયા છે.