બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 28 ડિસેમ્બર 2016 (11:35 IST)

MP ના પૂર્વ સીએમ સુંદરલલ પટવાનુ નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. સુંદરલાલ પટવા મધ્યપ્રદેશમાં પ્રથમ બીજેપી સરકારમાં સામેલ રહ્યા હતા. લાંબા સમયથી બીમાર રહેલ પટવાને બુધવારે હાર્ટ અટેક આવ્યો જેને કારણે તેમનુ પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થઈ ગયુ.  તેઓ 20 જૂન 1980થી 17 ફેબુઆરી 1980 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ પટવા 5 માર્ચ 1990થી 15 ડિસેમ્બર 1992 સુધી બીજીવાર મપ્રના મુખ્યમંત્રી બન્યા. પટવાનો 11 નવેમ્બર 1924ના રોજ જન્મ થયો હતો.