બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (11:11 IST)

મહારાષ્ટ્ર - લાતૂરની એક ફેક્ટરીમાં ઝેરીલી ગેસથી 9 મજૂરોનું મોત

મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાની કે ફેક્ટરીમાં ટૈંક સાફ કરતી વખતે ઝેરીલી ગેસની ચપેટમાં આવવાથી 9 મજૂરોનુ મોત થઈ ગયુ. અધિકારીઓએ સોમવારે મોડી સાંજે જણાવ્યુ કે કીર્તિ ઓઈલ મિલમાં ટેંકની સફાઈ કરતી વખતે કેટલાક કામદાર બેહોશ થઈ ગયા. 
 
ત્યારબાદ કેટલાક અન્ય કારીગર તેમના વિશે જાણ કરવા માટે ટેંકની અંદર ગય અપણ તેઓ બહાર ન નીકળ્યા. આ લોકોનું ઝેરીલી ગેસથી મોત થઈ ગયુ.  મામલાની તપાસ શરૂ છે.