શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (12:32 IST)

Nupur Sharma Controversy: નુપુર શર્માના સમર્થનમાં લખેલી પોસ્ટ, હંગામા બાદ વિદ્યાર્થીઓએ બળજબરીથી છોકરી પાસેથી માફી માંગી

Students Force Girl To Apologize After Ruckus: ભાજપાની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના નિવેદન પછી ગરમી પંજાબ સુધી પહોંચી ગઈ છે. પંજાબમાં જાલંધરના પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાન સીટી ઈંસ્ટીટ્યુટમાં એક મોટા વિવાદ (Controversy) થઈ ગઈ છે. હકીકતમાં ઈંસ્ટીટ્યુટની એક વિદ્યાર્થીની દ્વારા નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ નાખ્યા પછી આ વિવાદ શરૂ થયું. ઈંસ્ટીટ્યુટમાં ભણતી જમ્મૂની એક હિંદુ વિદ્યાર્થીનીએ શુક્રવારે રાત્રે નુપુર શર્માના સમર્થનમા સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી હતી. તેનાથી ઈંસ્ટીટ્યુટમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થી ભડકી ગયા અને બધા મુસ્લિન વિદ્યાર્થીઓએ સંસ્થાનમાં હંગામો ઉભો કરી નાખ્યુ. 
 
બળજબરીથી માફી મંગાવી 
સંસ્થાનમાં ભણતા બધા વિદ્યાર્થી જમ્મૂ કશ્મીરના જણાવાઈ રહ્યા છે. જાણકારી મુજબ સ્થિતિ આટલી તનાવપૂર્ણ થઈ ગઈ કે ઈંસ્ટીટ્યોટમાં પોલીસ ફોર્સ લગાવવા પફ્યું. આરોપ છે કે ઈંસ્ટીટ્યુટમાં ભણતા કશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીએ એક હિંદુ છોકરીથી ખરાબ વર્તન કર્યો જે પછી હિંદુ વિદ્યાર્થી ખૂબ ડરી ગયા. આ આખો વિવાસ શુક્રવાર મોડી રાત્રે 12 વાગ્યેના નજીલ થયુ અને સવારે 5 વાગ્યા સુધી ચાલ્તો રહ્યો. ઈંસ્ટીટ્યુટના મુસ્લિન વિદ્યાર્થીઓએ હિંદુ વિદ્યાર્થીની થી બળજબરીથી માફી માંગવા જોર નાખ્યો.