1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Onion Price Hiked in Delhi Mumbai

દિલ્હી-મુંબઈમાં ડુંગળી કેમ મોંઘી? 5 વર્ષ પછી નવેમ્બરમાં સૌથી વધુ ભાવ, જાણો કેટલામાં વેચાઈ રહ્યું છે?

Onion Price Hiked in Delhi Mumbai
Onion Price Hiked in Delhi Mumbai-  દિલ્હી અને મુંબઈમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, જે નવેમ્બર મહિનામાં 5 વર્ષમાં સૌથી વધુ છે. ANIના અહેવાલ મુજબ, દિલ્હી અને મુંબઈના જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 70-80 રૂપિયાનો વધારો થયો છે.
 
છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મોટા શહેરોમાં ડુંગળી મોંઘી થઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકો પરેશાન છે.

આ શહેરોના જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 40-60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 40 રૂપિયાનો વધારો થયો છે.
આગળનો લેખ
ભારતના 51ના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, જાણો તેમનુ કરિયર અને તેમના વિશે ખાસ વાતો