પદ્મ પુરસ્કારો માટે પીએમ મોદીની અપીલ આવા લોકોને નોમિનેટ કરો

PM modi
Last Updated: રવિવાર, 11 જુલાઈ 2021 (22:42 IST)

પીએમ મોદીએ લોકોથી અપીલ કરી છે કે તમારી પસંદના એવા લોકોને પદ્મ પુરસ્કાર કે ઓવાર્ડ
માટે નોમિનેટ કરો જે કોઈ પણ અસાધારણ કામે કરે છે એટલે કે જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરતાને નોમિનેટ કરવું. જેના વિશે ઘણા લોકો જાણતા નથી
ટ્વિટ કરીને પ્રધાનમંત્રી લિંક પણ શેર કરી અને કહ્યુ કે ભારતમાં ઘણા એવા પ્રતિભાશાળી લોકો છે. જેઓ જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરે છે. પણ મોટા ભાગે આપણને તેમના વિશે જણતા કે સાંભ્ળ્યુ નથી. પધ્મ ઓવાર્ડ માટે નોમિનેટ 15 સેપ્ટેમ્બર સુધી ચાલૂ છે


આ પણ વાંચો :