પાકિસ્તાન : આર્મી કૈટ વિસ્તારમાંથી ભાગ્યા પાકિસ્તાની સૈનિક, ભારતની ત્વરિત કાર્યવાહીથી મચ્યો હાહાકાર
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયુ છે અને હવે તો પાકિસ્તાની સૈનિકો પણ ભયને કારણે તેમની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે.
કરાંચી. ભારતના આક્રમક વલણ અને જવાબી કાર્યવાહીને જોતા પાકિસ્તાનમાં હાહાકાર મચ્યો છે. પાકિસ્તાનના સિંઘ કૈટ એરિયામાં હડકંપ મચ્યો છે અને પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાની સૈનિક આર્મી કૈટ વિસ્તારમાંથી ભાગી ચુક્યા છે.
આ ઉપરાંત પાકિસ્તાની જવાન સૈન્ય છાવણીને છોડીને ભાગી રહ્યા છે. ભારતની જવાબી કાર્યવાહી પછી પાકિસ્તાનનો વિનાશ શરૂ થઈ ગયો છે. ઈંટેલિજેંસના ઈનપુટથી આ માહિતી સામે આવી છે.