Punjab Election Results Live : પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામ
પંજાબની 117 સભ્ય વિધાનસભા માટે ચૂંટણી સંપન્ન થઈ ચુક્યા છે. મોટો સવાલ એ છે કે શુ અહી ભગવા ગઠબંધન મતલબ શિરોમણિ અકાલી દળ અને ભાજપાની સરકાર કાયમ રહી જશે કે પછી કોંગ્રેસ સત્તા પર કબજા જમાવશે ?ચૂંટણી પરિણામોનુ લાઈવ અપડેટ્સ... તાજી સ્થિતિ
પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ
કુલ સીટો - 117
| પાર્ટી | આગળ | જીત |
|---|---|---|
| શિરોમણિ અકાલી દળ | 0 | 14 |
| કોંગ્રેસ | 4 | 73 |
| આમ આદમી પાર્ટી | 0 | 20 |
| અન્ય | 0 | 2 |
