બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 જૂન 2023 (18:20 IST)

દુલ્હનના વેશમાં રીલ્સ બનાવવી પડી મોંધી

આજકાલ લોકોને પોતાની દરેક ખુશી સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે ઘણા અખતરા કરે છે. જેમા ક્યારેક તેમને જીવનુ જોખમ અને ક્યારેક પૈસાનુ નુકશાન થઈ જાય છે. 
 
આવી જ એક દુલ્હને રિલ્સની લાયમાં  એવો અખતરા કર્યો કે તેને ટ્રાફિકના નિયમોનુ પણ ઉલ્લંઘ કર્યુ.  દિલ્હીમાં ચોલી-લહંગામાં સ્કૂટી દોડાવનાર એક દુલ્હનને પોલીસ દ્વારા 6000નો દંડ ફટકારવામાં આવ્યો હતો