ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:47 IST)

આર્મ્સ કેસ : Live- આર્મ્સ એકટ કેસમાં સલમાન મુક્ત

સલમાન ખાનની   આર્મ્સ  એક્ટ. salman khan
સલમાન ખાનની   આર્મ્સ  એક્ટ કેસમાં જોધપુરમાં બુધવારે સુનવણી છે. 11 વાગ્યે ફેસલો આવી શકે છે સુનવણી માટે સલમાન સાંજે જોધપુર પહોંચી ગયા હતા. જણાવી નાખીએ કે 1998માં જોધપુરમાં "હમ સાથ- સાથ હૈ" ની શૂટિંગના સમયે સલમાન પર અવૈધ રૂપથી હથિયાર રાખવાના આરોપ લગાવ્યા હતા. 
સલમાન ખાનને સમે આમ્ર્સ એક્ટની ધારા 3/25 અને  25ના કારણે કેસ ચાલી રહ્યા છે. તે અ એક્ટ્ની પહેલી ધારાથી દોષી મળ્યા છે. તે તેણે વધારે પણ ત્રણ વર્ષ અને બીજી ધારાથી દોષી મેળ્વયા છે. તો સાત વર્ષની સજા થઈ શકે છે. આમર્સ એક્ટની તે ધારાઓથી દોષી મળતા ફિલ્મ અભિનેતા સંજય દત્તને 6 વર્ષની સજા થઈ હતી. જે અત્યારે મુક્ત થઈ ગયા છે. 

 
 
હરણ શિકારથી સંકળાયેલા 18 વર્ષ જૂના આર્મ્સ એકટ બાબતમાં સલખાનને બુધવારે મુક્ત થઈ ગયાૢ 1998માં 998માં જોધપુરમાં "હમ સાથ- સાથ હૈ" ની શૂટિંગના સમયે સલમાન પર અવૈધ રૂપથી હથિયાર રાખવાના આરોપ લગાવ્યા હતા. 
 
સલમાન ખાનને સમે આમ્ર્સ એક્ટની ધારા 3/25 અને  25ના કારણે કેસ ચાલી રહ્યા છે. તે અ એક્ટ્ની પહેલી ધારાથી દોષી 
 
મળ્યા છે. તે તેણે વધારે પણ ત્રણ વર્ષ અને બીજી ધારાથી દોષી મેળ્વયા છે.
 
12.15- વિશ્નોઈ સમાજએ વકીલએ સલમાનને ઉપરી અદાલતમાં જવાના સંકેત આપ્યા
11.55- જજએ બે લીંટીમાં ફેસલા સંભળાયા પહેલા નામ પૂછ્યું અને પછી કયું કે તમને મુક્ત કરાય છે
11.50 - કેસમાં શું કમી રહી ગઈ , આ સવાલ પર સરકારી વકીને બોલ્યા , ફેસલાની કૉપી મળ્યા પછી જ તેના પર વિચાર કરાશે. 
11.47 - સરકારી વકીને કીધું કે સલમાનને બેનિફિટ ઑફ ડાઉટના આધારે મુક્ત કરાયું. 
11.45- સલમાનને મુક્ત કરયા
11.30 સલમાન કોર્ટ પહોંચ્યા