1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 11 માર્ચ 2017 (17:14 IST)

UP Election Results Live : ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ

ઉત્તરપ્રદેશની 403 સભ્યોની વિધાનસભા માટે સાત ચરણોમાં ચૂંટણી સપન્ન થઈ ચુકી . દેશના સૌથી મોટા રાજ્યમાં કયા દળની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. પણ વેબદુનિયા ડોટ કોમ પર, ચૂંટણી પરિણામોનુ લાઈવ અપડેટ્સ... તાજી સ્થિતિ 
 
યૂપી વિધાનસભા ચૂંટણી પરિણામ 
 
કુલ સીટો - 403 
પાર્ટી  આગળ  જીત
ભાજપા + 4 320
સમાજવાદી  પાર્ટી+ 0 54
બસપા  1 19
અન્ય  -  5