Uttarakhand Election Results Live - ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ : પક્ષવાર સ્થિતિ
ઉત્તરાખંડની 70 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી સંપન્ન થઈ ચુક્યા છે. આ પર્વત રાજ્યમાં ક્યા દળની સરકાર બનશે આ તો ચૂંટણી પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. ચૂંટણી પરિણામોનુ લાઈવ અપડેટ્સ... તાજી સ્થિતિ
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ સીટો - 70
પાર્ટી |
આગળ |
જીત |
ભાજપા |
1 |
56 |
કોંગ્રેસ |
0 |
11 |
અન્ય |
0 |
2 |