ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2024 (14:57 IST)

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

diwali 2024
diwali 2024

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.  આમ તો આખુ વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ થાય છે. દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ 5 દિવસનુ જુદુ જુદુ મહત્વ છે. તો નોંધી આ પાંચ દિવસના તહેવારનુ શુભ મુહુર્ત 



ધનતેરસ 29/10/2024 મંગળવાર 
 
સવારે 10.32 થી બપોરે 01.47 સુધી 
બપોરે 03.13 થી સાંજે 04.38 સુધી શુભ 
સાંજે 04.40થી રાત્રે 9.13 સુધી લાભ 
રાત્રે 10.48થી રાત્રે 12.22 સુધી શુભ 
 
કાળી ચૌદસ 2024:  તારીખ અને શુભ મુહુર્ત   
 
કાળી ચૌદસ બુધવાર, 30 ઓક્ટોબર, 2024
કાળી ચૌદસ મુહૂર્ત રાત્રે  11:38 PM થી 12:30 AM, 
ઑક્ટોબર 31 00 કલાક 52 મિનિટ
હનુમાન પૂજા બુધવાર, 30 ઓક્ટોબર, 2024
 
દિવાળી 31/10/2024 ગુરૂવાર 
 
સવાર 06.42 થી 08.07 સુધી શુભ 
સવારના 10.57 થી બપોરના 03.12 સુધી લાભ અમૃત
સાંજના 04.37થી રાત્રે 9.12 સુધી શુભ અમૃત 
મધ્યરાત્રીના 12.22થી 01.57 સુધી લાભ 
 
બેસતુ વર્ષ 02/11/2024 - શનિવાર 
 
વહેલી સવારે 03.33 થી 05.08 સુધી - ચલ 
સવારના 08.08થી 09.33 સુધી - શુભ 
બપોરના 12.22 થી સાંજના 04.36 સુધી - ચલ, લાભ, અમૃત 
 
ભાઈ બીજ - 03/11/2024 રવિવાર 
ભાઈ દૂજ ઉજવવાનો બપોરનો સમય: 01:10 થી 03:22 ની વચ્ચે.
-અભિજીત મુહૂર્ત: 11:42 થી 12:26 pm વચ્ચે.
-વિજય મુહૂર્ત: બપોરે 01:54 થી 02:38 દરમિયાન.
-આ સમય તિલક લગાવવા માટે પણ શુભ છે.
 
લાભ પાંચમ 06/11/2024 બુધવાર 
સવારના 06.45 થી 09.34 સુધી લાભ અમૃત 
સવારના 10.58 થી બપોરના 12.22 સુધી શુભ