બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 20 ઑક્ટોબર 2024 (08:23 IST)

Karwa Chauth 2024 Wishes: આ સુંદર મેસેજ સાથે તમારા પાર્ટનરને આપો કરવા ચોથની શુભેચ્છા, સંબંધોમા ભળી જશે મીઠાશ

happy karwa chauth
happy karwa chauth
 
Karwa Chauth 2024 Wishes: આ વખતે કરવા ચોથનો તહેવાર 20 ઓક્ટોબર 2024, રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત (કરવા ચોથ વ્રત) કરે  છે અને ચંદ્રની પૂજા કર્યા પછી તેમના હાથનું પાણી પીને ઉપવાસ તોડે છે. આ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને અને સરગી ખાઈને કરવા ચોથનું વ્રત શરૂ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કરવા ચોથની શરૂઆતને વધુ ખુશખુશાલ અને સુંદર બનાવવા માટે, તમે આ પ્રેમ સંદેશ (કરવા ચોથ મેસેજીસ),  કોટ્સ  અને તસવીરો તમારા જીવનસાથી સાથે શેર કરી શકો છો અને તેમને આ દિવસે અભિનંદન આપી શકો છો.

happy karwa chauth
happy karwa chauth
1. કરવા ચોથનું વ્રત છે ખૂબ જ ખાસ ,
તમારો  અને તમારા પતિનો આ સંબંધ બની રહે ખાસ 
ઈશ્વરને આ જ અમારી દુઆ છે 
હેપ્પી કરવા ચોથ 
happy karwa chauth
happy karwa chauth
2. કરવા ચોથનો ચાંદ લઈને આવ્યો 
તમાર  જીવનમાં પ્રેમ અને ખુશીઓનુ અજવાળુ 
કરવા ચોથની હાર્દિક શુભેચ્છા  
happy karwa chauth
happy karwa chauth
3. કરવા ચોથનુ આ પવિત્ર  વ્રત 
તમારા સંબંધોમાં વધુ મીઠાશ અને વિશ્વાસ ભરી દે  
કરવા ચોથની અનેક શુભેચ્છા 
happy karwa chauth
happy karwa chauth
 
 
 
5. આ કરવા ચોથ પર દુઆ છે અમારી 
સાત જન્મો સુધી બન્યો રહે તારો મારો સાથ 
કરવા ચોથની શુભકામનાઓ 
 

happy karwa chauth
happy karwa chauth
6. કરવા ચોથનુ વ્રત 
લાવ્યો આપણા સંબંધોમાં વધુ પ્રેમ 
પ્રિયતમ સાથે ખુશીઓની છાયા રહે સદા 
કરવા ચોથ મુબારક 

happy karwa chauth
happy karwa chauth
7. પતિની લાંબી વયનુ આ વ્રત છે 
પ્રેમનુ પ્રતિક છે કરવા ચોથનુ વ્રત 
કરવા ચોથની શુભકામનાઓ 
 
 
8. કરવા ચોથનુ વ્રત છે ખૂબ જ ખાસ 
દિલ સાથે જોડાયેલ છે તમારુ પ્રેમનુ આ બંધન 
Happyt Karva Chauth