રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

11 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Wishes, Images:  આ વખતે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર ગુરૂવાર અને શુક્રવાર, 1 નવેમ્બર, 2024  એમ બે દિવસ  દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર આનંદ, ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. આ દિવસે, લોકો તેમના પ્રિયજનો, સંબંધીઓ અને મિત્રો વગેરેના ઘરે જાય છે અને તેમને મીઠાઈઓ અને ભેટો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. જો તમે દિવાળી પહેલા નાના-મોટા દિવાળીની શુભેચ્છા સંદેશાઓ શોધી રહ્યા છો, તો આ સંદેશ તમારા માટે છે, જેની મદદથી તમે તમારા પ્રિયજનોને સુંદર રીતે દિવાળીની શુભકામનાઓ કહી શકશો.
 
Happy Diwali 2024 Wishes:

Happy diwali
Happy diwali
 
1.મા લક્ષ્મી નો હાથ હોય 
સરસ્વતીનો હાથ હોય 
ગણેશનો નિવાસ હોય 
અને મા દુર્ઘાના આશીર્વાદથી 
તમારા જીવનમા પ્રકાશ જ પ્રકાશ હોય 
 શુભ દિવાળી 
 
Happy Diwali
Happy Diwali
2  રંગોળી અને દિવા સજાય ઘરોમાં 
ભગવાન રામના આગમનની ખુશી છવાય જાય 
અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓની બહાર આવે 
દિવાળીની હાર્દિક શુભકામના 
happy diwali
happy diwali
 
 
 
3. દિવાળીનો આ પ્રિય તહેવાર 
 તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર 
લક્ષ્મીજી વિરાજે તમારે દ્વાર 
શુભકામના અમારી કરો સ્વીકાર 
હેપી દિવાળી 

happy diwali
happy diwali
 
4. દિવાની રોશની અને સગાઓનો પ્રેમ 
ફટાકડાના અવાજથી ગુંજી રહ્યો છે સંસાર 
મુબારક રહે તમને દિવાળીનો તહેવાર 
શુભ દિપાવલી 
 
happy diwali
happy diwali
5. લક્ષ્મીજી વિરાજે તમારે દ્વાર 
 સોના ચાંદીથી ભરાય જાય તમારુ ઘરદ્વાર 
જીવનમાં આવે ખુશીઓ અપાર 
શુભકામના અમારી આ કરો સ્વીકાર 
હેપી દિવાળી 

happy diwali
happy diwali
6. ખુશીઓનો તહેવાર છે દિવાળી 
મસ્તીની ફુવાર છે દિવાળી 
લક્ષ્મી પૂજનનો દિવસ છે દિવાળી 
પોતીકાઓનો પ્રેમ છે દિવાળી 
 Happy Diwali 
 
happy diwali
happy diwali
7. સોના અને ચાંદીની વરસાદ અનોખી થાય 
  ઘરનો કોઈ ખૂણો રૂપિયાથી ન ખાલી હોય 
 આરોગ્ય પણ રહે સારુ તમારા ચહેરા પર લાલી હોય 
હસતા રહો તમે આસપાસ ખુશીઓ જ ખુશીઓ હોય 
 દિવાળીની શુભેચ્છા  
happy diwali
happy diwali
 
8. દિવાળી આવે તો દીપ પ્રગટાવો 
 ધૂમ ધડાકા... ફોડો ફટાકડા 
સળગતુ તારામંડળ સૌને ગમે 
તમને દિવાળીની શુભેચ્છા 
 
 
9.  દિવાળીનો આ પાવન તહેવાર 
 તમારા માટે લાવે ખુશીઓ અપાર 
 લક્ષ્મીજી વિરાજે તમારે દ્વાર  
 અમારી શુભકામના કરો સ્વીકાર 
હેપી દિવાળી 
 
 
2. હસતા-ગાતા દીવા તમે સળગાવો 
 જીવનમાં નવી ખુશી લાવો 
 દુખ દર્દ તમારા ભૂલીને સૌને ગળે લગાવો  
 અને પ્રેમથી આ દિવાળી ઉજવજો 
હેપી દિવાળી