ખૈલેયાઓને આકર્ષવાની નવી ટેકનીક

chaniya choli
Last Modified શનિવાર, 20 સપ્ટેમ્બર 2014 (17:01 IST)
નવરાત્રિના અનુસંધાનમાં ખૈલેયાઓને આકર્ષવા ચણીયાચોળીના એક ઉત્પાદકે એઈડી લાઇટથી સજ્જ ચણીયાચોલી બનાવ્યા છે જેમા સાડા ત્રણ કલાક સુધી લાઇટ ઝગમગ થાય છે.આ પણ વાંચો :