નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

Last Updated: મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (14:37 IST)

સૌથી પહેલાં જઈને આઈબ્રો અપરલિપ વગેરે બનાવી લો. જેથી તમારો ચેહરો સાફ નજર આવશે .

*-
નવરાત્રિના સમયે ફેશિયલ જરૂરથી કરાવો કારણ કે ફેશિયલ તમારા ચેહરાની ચમકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યારે થોડા સમય
સુધી જ રહે છે.

*વેક્સ- હાથ-પગ અને અંડરઆર્મ્સ પર કરવાનુ ન ભૂલશો.
* તમારા બ્યુટીશિયન પાસેથી
પહેલાંથી જ સમય લઈ લો. જેથી તમને પાર્લર જઈને કલાકો
સુધી રાહ ન જોવી પડે

* સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી
જરૂરી છે.

* ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો
ચમકી જશે એટલે ગ્લો કરશે .

* સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.


આ પણ વાંચો :