શુક્રવાર, 31 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (14:45 IST)

એગ ફ્રાય રાઈસ

Egg Fried Rice
Egg Fried Rice
 
જરૂરી સામગ્રી:
રાંધેલા ચોખા - 1.5 કપ
ઇંડા - 2
સોયા સોસ - 1 ચમચી
સ્વાદ માટે મીઠું અને મરી
 
બનાવવાની રીત-
એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને ઈંડાને સ્ક્રેબલ કરો.
હવે તેમાં રાંધેલા ચોખા ઉમેરો અને તેમાં સોયા સોસ, મીઠું અને કાળા મરી ઉમેરો.
2-3 મિનિટ માટે સારી રીતે મિક્સ કરો.
તૈયાર છે ગરમ એગ ફ્રાઈડ રાઇસ. તમે તેને લંચ માટે લઈ શકો છો.