બહેનને રક્ષાબંધન પર આપો કઈક એવા ગિફ્ટ

Last Updated: બુધવાર, 26 ઑગસ્ટ 2015 (17:50 IST)
રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનને એમના ભાઈ કોઈ ખાસ ભેંટ આપે છે. રક્ષાબંધન પર દરેક બહેન આ વિચારે છે કે આ દિવસે ભાઈ એમના ભાઈને શું આપશે

અને ભાઈ પણ વિચારે છે કે એ એમની બહેનને એવું
શું ઉપહાર આપીએ જે એમની બહેનના ચેહરાને ખુશીથી ખીલી ઉઠે. ઉપહાર એવું હોવું જોઈએ , જેને એમની
ભાવનાઓ ઝલકે અને સાથે જ એ વસ્તુ બહેનની જરૂરરપ્રમાણે પણ હોય.

આવો જાણીએ એવા ઉપહારો વિશે જે તમે તમારી બહેનને આપી શકો છો.. અને એ ખૂબજ ખુશ થશે....

- જો તમારી બહેન કોઈ બીજા શહરમાં રહે છે અને રક્ષાબંધન પર એ એમના પાસે નહી આવી શકીએ તો એને એની કોઈ ફેવરિટ વસ્તુ જરૂર મોકલો. તમેઓનલાઈન શિપિંગની મદદથી તમે ગિફ્ટ પણ મોકલી શકો છો.

- તમે તમારી બહેનને એવી કોઈ વસ્તુ પણ આપી શકો છો જે એ ઘણા દિવસોથી લેવા માટે વિચારી રહી હોય પણ એના માટે એ સરપ્રાઈજ હોવું જોઈએ.



આ પણ વાંચો :