- ધર્મ
» - તહેવારો
» - રક્ષાબંધન
નાનકડી આંખોનુ સપનું
એ નાનકડી આંખોમાં ચમકી રહી હતી ખુશી અપાર. લાગતુ હતુ સમજો પાલવમાં વિખરાયા છે રત્ન હજારનાના-નાના પગથી તેઓ દોડી રહ્યા હતા ચપ્પલ વગરમાનો છીનવી લેશે સમય પાસેથી બધી જ ક્ષણ રજાનો દિવસ હતો છતાં પણ ઘણી થઈ બૂટ પોલિશ આજેતેમના નાના હાથોએ આપી મશીનને માતમાથા પર વહેતા પસીનાને તેમણે વારંવાર લૂછ્યો હતોજાણે કહેવા માંગતા હોય, નહી થોડુ વધુ વહો .આ મારી પરીક્ષા છે મને પાસ કરવા દોજયારે એક ધ્યેય થાય પૂરો, ભૂખ તમે પણ શાંત રહો હવે કસાયેલી તેની મુઠ્ઠીમાં થોડાક સિક્કાઓ ખનકતા હતાપગમાં વાગતા કાંકરા પણ તેના ઉછાળાને રોકી નહોતા શકતા યાદ છે તેને રડતી આંખોની એ બેતાબીજ્યારે નાની બહેને જોઈ હતી દુકાનમાં જલેબીઆપ્યુ હતુ તેણે વચન મીઠો રસ ચખાવશેરક્ષા બંધનના દિવસે તેને એ જલીબી જરૂર ખવડાવશે.