બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (17:12 IST)

ભાઈ બહેન બન્ને માટે એશ્વર્ય અને સમૃદ્ધિ આપશે રક્ષબંધનનો આ પર્વ

29 ઓગસ્ટે ઉજવતા રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે બહેન ભાઈની કલાઈ પર સ્નેહની ડોર બાંધવા માટે થૉડું ઈંતજાર કરવું પડશે. કારણ કે રક્ષાબંધન પર ભદ્રાની છાયા રહેશે. કારણ કે ભદ્રા ના સમય કાલ 1.50 વાગ્યેથી રહેશે આથી રાખી બાંધવા માટે શુભ સમય બપોરે 1.50 થી શરૂ થશે. 
 
શ્રાવણ માસની શુક્લ પૂર્ણિમા પર 12 વર્ષ પછી આદિત્ય યોગમાં રાખીના તહેવાર ઉજવશે. આ દિવસે ભાઈઓ દ્વારા બહેનોને આપેલ ઉપહાર અને ભેંટ બન્ની માટે એશવ્ર્ય અને સમૃદ્ધિ આપવા વાળી રહેશે.