1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. 22 people burnt in gas cylinder blast

2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો સળગ્યા

panchmahal news
Panchmahal - પંચમહાલના રામનાથ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, બાળકો,મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને કાલોલ હોસ્પિટલમાં ખસેડાયા ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે
 
કલોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે  કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે.
 
ઇજાગ્રસ્તોમાં બાળકો મહિલાનો પણ સમાવેશ થાય છે. હાલમાં ઇજાગ્રસ્તોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
 
 
 
 
આગળનો લેખ
Weather - અંબાલાલ પટેલ આગાહી વાવાઝોડા, કમોસમી વરસાદ પડશે