શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2024 (10:58 IST)

દ્વારકા: આગમાં આખો પરિવાર જીવતો સળગ્યો

-દ્વારકા: આગમાં આખો પરિવાર જીવતો સળગ્યો
-મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી 
-મોટી ઉંમરના વૃદ્ધનો ફાયર વિભાગ દ્વારા બચાવ
 
 
Dwarka- દ્વારકાના ભીડથી ભરેલા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દ્વારકાના રહેણાંક વિસ્તાર મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. 
 
એક જ પરિવાર ના પાંચ સભ્ય આગમાં ફસાયા હતી. જેમાં મોટી ઉંમરના વૃદ્ધનો ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો. 
 
મૃતકોના નામ
 
પાવન ભાઈ, ઉંમર 31 વર્ષ
ભામિનીબેન, પાવનભાઈના પત્ની
દીકરી તિથી, 7 માસ
દીકરી ધ્યાન 
 
આ આગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જેમાં પુત્ર, પુત્રવધુ, દીકરો અને દીકરીનું મોત નિપજ્યું છે