શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (15:08 IST)

ગુજરાતના કચ્છમાં સીમા પારથી આતંકી ઘુસપેઠની આશંકા, એલર્ટ રજુ

ગુજરાતના કચ્છમાં સીમા પારથી આતંકી ઘુસપૈઠની આશંકા બતાવી છે. માહિતી મુજબ, કચ્છ ક્ષેત્રમાં ઘુસપેઠની આ ઘટના થઈ છે. ત્યાઅબાદ આખા ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે અને શંકાસ્પદની શોધ ઝડપી બનાવી દેવામાં આવી છે. 
 
સૂત્રોના મુજબ સંધિગ્ધ આતંકીના જખઉની પાસે સમુદ્રના રસ્તે ઘુસવાની આશંકા છે. આ શંકાસ્પદની પાસે ચાર પેકેટ્સ થવાની વાત કહેવામાં અવી રહી છે.  કેટલાક લોકો મુજબ શંકાસ્પદ ગાંધીધામ તરફ જવાના સમાચાર છે અને સુરક્ષા એજંસીઓએ તપાસ ઝડપી બનાવી છે. અનેક સ્થાનો પર વાહનોની તપાસ પણ કરવામાં આવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે સીમા સુરક્ષા બળ(બીએસએફ)એ ગુજરાતના કચ્છ જીલ્લામાં ભારત-પાકિસ્તાન સીમા પર થોડા દિવસ પહેલા એક પાકિસ્તાની હોડીને જપ્ત કરી હતી.  તાજેતરમાં સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી આ ચોથી નાવડી હતી. અધિકારીઓ મુજબ કચ્છના સર ક્રીકમાં માછલી પકડનારી એક પાકિસ્તાની નાવડી મળી.  તેમા કેટલા લોકો સવાર હતા અને ક્યા ગયા એવુ બતાવાય રહ્યુ છે.  ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ.