ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (20:35 IST)

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી

આગામી આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે આજે TJSB SAHAKARI BANK LTD એવી મહિલાઓ કે જેમણે એમના ક્ષેત્રમાં વિવિધ સિદ્ધિ હાંસલ કરી છે અને જે WORKING WOMEN બની ઘર અને વ્યવસાય બંન્ને એક સાથે સાચવીને પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે તેઓનું સન્માન કર્યું .
 
કાર્યક્રમ અંતર્ગત શહેર ના આભાબેન ઠક્કર Healthy lifestyle વિષે, સંગીતાબેન આઠવલે વિલની ઉપયોગીતા અને સ્ત્રીઓના બંધારણીય હક્કો વિષે તેમજ ગાયક સ્નેહલતાબેન જૈન જીવન માં આર્ટ ના મહત્વ વિષે ઉપયોગી માર્ગદર્શન આપ્યું.