શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 નવેમ્બર 2018 (09:22 IST)

દર્દનાક- ખગોશીની લાશને પહેલા એસિડથી સળગાવ્યું પછી નાળીમાં ફેકયા

અંકારા- તુર્કીના એક છાપાનો દાવો કર્યા છે કે વૉશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની હત્યા પછી તેના શવના નાના નાના ટુકડા કરી તેજાબમાં નાખીને ગળાવી દીધું. ત્યારબાદ તેને નાળીમાં વહાવી દીધું. 
 
સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો છે.સૌદી અરબના સરકારી અખબાર daily sabah ના સૂત્રોના મતે શએક રિપોર્ટ પ્રકાશિત કરી છે. તેમાં દાવો કર્યું છે કે ખગોશીની હત્યા કર્યા પછી હત્યારાઓએ લાશને એસિડથી સળગાવી દીધી અને પછી ગટરમાં ફેકી દીધી હતી. જેથી સબૂત મટી જાય. ઇસ્તાંબુલમાં સઉદી દુતાવાસ પાસે એક ગટરમાં મળેલા સેમ્પલોમાં એસિડના દાગ જોવા મળ્યા હતા.