શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (15:08 IST)

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા કનુ ભાઈ દેસાઈનું નિવેદન

ગુજરાતમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા અંગે નિવેદન આપતા કનુ ભાઈ દેસાઈએ જણાવ્યુ કે આ સમસ્યા સમસ્યા થોડા દિવસ માટે છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. વધુમાં 
 કનુભાઈ દેસાઈએ વાપીના એક કાર્યક્રમમાં નિવેદન આપતા એમ પણ કહ્યું દેશના અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે. ખેડૂતોને પાક સિંચાઇ માટે વિજળીની જરૂરિયાત હોવાને કારણે તેમની પણ માંગ છે ત્યારે ઉર્જામંત્રીએ ખેડૂતોને વિજળી આપવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાની પણ વાત કહી છે.