LRDના ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
LRDના ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ મોકૂફ કરવામાં આવી છે. જેથી તેની સીધી અસર LRDની શારીરિક પરીક્ષા
સુરત, જૂનાગઢ, ગાંધીનગર ખાતે નિયત તારીખ મુજબ કસોટી લેવાશે
ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમય આધારે હાજર થવાનું રહેશે
8, 10, 11, 12, 13 જાન્યુઆરીની પરીક્ષા પાછળ ઠેલાઇ હતી હવે જે તારીખ હતી એ જ તારીખ એ લેવાશે.
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા ગાંધીનગર ખાતે તારીખ 10 11 12 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખે લેવામાં આવશે જેથી ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે.#LRDS#LRD
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 6, 2022
