ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (17:29 IST)

125 Corona Positive- એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના

પંજાબના અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ,  એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના
 
પંજાબના અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટલીથી આવેલ ફ્લાઇટમાં 125 લોકો કોરોના પોઝિટીવ(Corona Positive)  નીકળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમાંથી 182 લોકો સવાર હતા. 
 
પંજાબ અમૃતસર એરપોર્ટ પર - અમૃતસર -ઈટલીની એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ચિંતા વધી છે. દેશમાં પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનો પોઝિટીવ નીકળ્યાં છે.