શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (20:15 IST)

રવિવારે શાળાઓમાં મહોરમની રજા કેન્સલ

school
શિક્ષણ વિભાગે આવતીકાલે શાળા ચાલુ રાખવા જાહેર કર્યો પરિપત્ર, નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થવાને લઈ શાળામાં કાર્યક્રમ, પ્રધાનમંત્રી મોદી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું કરશે ઉદ્ઘાટન, સવારે 9 થી 12 સુધી બતાવાશે કાર્યક્રમ
 
2 ઓક્ટોબર 2014 ના રોજ ગાંધી જયંતિનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ભાગ રૂપે વડાપ્રધાને 1 લી ઓક્ટોમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે સૌ એ સાથે મળી સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં તમામ પ્રાથમિક શાળાઓનાં ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ સાથે સાથે પરિપત્રમાં શિક્ષકો-વિદ્યાર્થીઓને સફાઈ કામમાં જોડાવા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.