ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 જાન્યુઆરી 2022 (10:39 IST)

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા

ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 98.31 ટકા છે.
 
જ્યારે કોરોનાના વૅરિયન્ટ ઓમિક્રૉનના નવા 23 કેસ નોંધાયા છે.
 
આ સાથે જ ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી છે.