1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. rajkot factory fire news

રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી.

breaking news
રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટના પ્લાસ્ટિક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે.

રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટના પ્લાસ્ટિક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે. 
 
 
આગળનો લેખ
Maharashtra Assembly Election Live: મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધી 6.61% મતદાન થયું