શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : બુધવાર, 20 નવેમ્બર 2024 (10:06 IST)

Video- આ તો ઘણી થઈ ! છોકરી માત્ર ટુવાલ પહેરીને ઇન્ડિયા ગેટ પર પહોંચી, લોકોએ ક્લાસ લગાવી

girl on india gate
social media

Viral Video -  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈન્ડિયા ગેટની સામે એક છોકરી માત્ર ટુવાલ પહેરીને ડાન્સ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મિસ કોલકાતા રહી ચૂકી છે.
 
લોકો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેમને ન તો લોકકલ્યાણની ચિંતા છે કે ન તો સ્થળની ગરિમાની. હવે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
 
વાયરલ વીડિયોમાં ઈન્ડિયા ગેટની સામે એક છોકરી ટુવાલમાં લપેટીને ડાન્સ કરી રહી છે. તે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના 'મેરે ખ્વાબોં મેં જો આયે' ગીત પર ડાન્સ કરી રહી છે. આ ગીતમાં કાજોલે બાથરૂમમાં ટુવાલ પહેરીને ડાન્સ કર્યો હતો. જો કે હવે જ્યારે યુવતીએ ઈન્ડિયા ગેટની સામે આ ગીત પર ડાન્સ કર્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.