1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 7 માર્ચ 2025 (13:39 IST)

Gujarat Live news- સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સિલ્વાસાની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. 2500 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે અને સીધા સિલવાસા જવા રવાના થશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સુરતના ગોડાદરા હેલીપેડ પહોંચશે. આ પછી સાંજે 4:30 કલાકે તેમનો ભવ્ય રોડ શો થશે

01:37 PM, 7th Mar
amit shah


તમિલમાં એન્જિનિયરિંગ અને તબીબી શિક્ષણ શરૂ કરો',
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ને લઈને તમિલનાડુમાં ચર્ચા ચાલી રહી છે. કથિત રીતે ત્રીજી ભાષા લાદવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચા ભાજપ અને શાસક ડીએમકે વચ્ચે રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.