શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (12:50 IST)

Video Raksha Bandhan 2017 : શુભ મુહુર્ત .. જુઓ વીડિયો

રક્ષા બંધન સાત ઓગસ્ટના રોજ ઉજવાશે. રક્ષા બંધનમાં બહેનના દ્વારા ભાઈને રાખડી બાંધવાનુ એક શુભ મુહૂર્ત હોય છે. આ મુહૂર્ત દરમિયાન જ રાખડી બાંધવામાં આવે છે. પણ એવુ બતાવાય રહ્યુ છે કે આ વખતે રાખડી બાંધવાના સમયને લઈને લોકોમાં શંકા બની છે.