શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (14:28 IST)

Vijay Suvada join BJP: AAPના ભુવાજીએ કેસરિયો ધારણ કર્યો

પ્રખ્યાત ગુજરાતી ગાયક વિજય સુવાળા, જે પોતાના ચાહકોમાં ભુવાજીના ઉપનામથી જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં (Vijay Suvada join BJP) જોડાવા જઈ રહ્યા છે.  
 
ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા (Famous Gujarati singer Vijay Suvada) થોડા મહિના અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમણે બે દિવસ અગાઉ જ અચાનક પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.