Last Updated:
બુધવાર, 28 ડિસેમ્બર 2016 (15:47 IST)
આશરે બધા ઘરોમાં રોજ ભગવાનની પૂજા કરાય છે. આથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે ભગવાનને સજાવા-શણગારવાનું કામ કરે છે , તેમના માટે મિઠાઈ , નવા વસ્ત્ર વગેરે લાવે છે. પણ અજાણમાં પૂજાના સમયે કેટલીક એવી નાની-નાની ભૂલ કરી જાય છે , જેના કારણે
ભગવાન તેમનાથી નારાજ થઈ જાય છે. જેના
કારણે તેમના ઘરમાં ગરીબી અને પરેશાનીનો વાસ હોય છે. આ 4 ભૂલને ધ્યાન દરેક કોઈને પૂજાના સમયે રાખવું જોઈએ.
તુલસીની સૂકી પાંદળીઓ
ભગવાન કૃષ્ણ અને વિષ્ણુને પ્રસાદના સાથે તુલસી દળ ચઢાવવાના ખૂબ મહત્વ હોય છે. ઘણા લોકો એક સાથે ઘણા તુલસી તોડીને મંદિરમાં મૂકી નાખે છે અને તેને સૂક્યા પછી ઘણા દિવસો સુધી તે ભગવાનને ચઢાવે છે. આવું કરવું પણ અશુભ હોય છે.