રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:30 IST)

હાથમાં પહરેલું સોનું લાવે છે દુર્ભાગ્ય

સોનું એવી વસ્તુ છે જે વધારેપણ લોકો પહેરે છે. પણ તેને પહેરવાના કેટલાક દુષ્પ્રભાવ પણ થઈ શકે છે. જયોતિષશાસ્ત્ર મુજબ દરેક ધાતુ અમારી ઉપર જુદા-જુદા રીતે પ્રભાવ કરે છે. દરેક ધાતુનો એક ખાસ ગ્રહથી કનેકશન હોય છે. આ ગ્રહ તે ધાતુને તેમના મુજબ પ્રભાવિત કરે છે. આવો જાણીએ સોના પહેરવાના અશુભ-શુભ પ્રભાવ 
1. જમણા હાથમાં સોનું પહેરવું તમારા માટે નુકશાનદાયલ પણ થઈ શકે છે. આ હાથમાં સોનું પહેરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞથી સલાહ જરૂર લેવી. કહેવાય છે કે આ હાથમાં સોનું પહેરવાથી માણસ પરેશાન થઈ શકે છે. 
 
2. કહેવાય છે કે સોનું જેમકે પાયલ, બિછિયા વગેરે પગમાં નહી પહેરવા જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. 
 
3. ત્યાં જ જો તમે સોના તિજોરી અલમારી લૉકરમાં રાખો છો તો ધ્યાન રાખવુ અલમારીની દિશા ઉત્તર પૂર્વ હોય. 
 
4. સોના લાલ કે પીળા કપડામાં બાંધીને રાખવું શુભ હોય છે. સોનાની સાથે કેસર રાખવી તેનાથી ઘરમાં ધનનો આગમન હોય છે.