ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઘટવાના કારણ જણાવ્યા છે. આ છે કારણ 
ક્રોધ કે ગુસ્સો- ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગીતામાં પણ લખ્યું છે કે તમારા ક્રોધ પર વિજય મેળવી લીધી એ આ યુગમાં સુખી છે. એક વાત પણ લખી છે કે ક્રોધથી માણસ આંધળો થઈ જાય છે જે તેને નરક સુધી લઈ જાય છે. આ રીતે ક્રોધથી માણસની ઉમર ઓછી હોય છે. 
 
સાંસારિક સુખ- સાંસારિક સુખ માણસને જલ્દી વૃદ્ધ કરી નાખે છે. તેથી ત્યાગની ભાવના હોવી બહુ જરૂરી છે. ત્યાગની ભાવના રાખનાર માણસ તેમની ઉમરને ઘટાડે છે. 
 
અભિમાન- અભિમાન માણસના પતનનો કારણ બને છે. અભિમાની માણસના દુશ્મન વધારે અને મિત્ર ઓછા હોય છે