બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 21 માર્ચ 2018 (12:21 IST)

શા માટે મહિલાઓને નહી રાખવા જોઈએ ખુલ્લા વાળ આ છે કારણ

સુંદર લાંબા વાળ દરેક મહિલાની સૌથી પસંદનો શ્રૃંગાર હોય છે. મહિલાઓ હમેશા તૈયાર થતા સમયે તેમના હેયર સ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપે છે. છોકરીઓ ખાસ અવસર પર જ તેમના વાળ ખોલે છે. વાત જો શાસ્ત્રોથી સંકળાયેલી એક ખાસ માન્યતાની કરીએ તો આ વાત બહુ ઓછા જ મહિલાઓ જાણે છે કે શાસ્ત્રોમાં વાળને ખુલ્લા નહી રાખવા શુભ નહી ગણાય છે. આવો આ નવરાત્રિ જાણે છે મહિલાઓને વાળ શા માટે ખુલ્લા નહી રાખવા જોઈએ. 
 
ધર્મ શાસ્ત્રોની માનીએ તો મહિલાઓને હમેશા તેમના વાળ બાંધીમે રાખવા જોઈએ. આવું કહેવાના પાછળ જે તર્ક અપાય છે એ આ છે કે ખુલ્લા વાળ શોકની નિશાની હોય છે. આજે પણ હિંદુ માન્યતા મુજબ કોઈ પણ શુભ કામ  કરતા સમયે મહિલાઓ તેમના વાળ વસ્યસ્થિત રૂપથી બાંધીને રાખે છે. 
રામાયણમાં પણ જણાવ્યું છે કે શ્રીરામથી લગ્ન સમયે માતા સીતાની માતાએ તેમના વાળ બાંધતા સમયે તેણે કીધું હતું કે ક્યારે પણ વાળને ખુલ્લા નહી મૂકવું કારણ કે બધાયેલા વાળ તમારા સંબંધોને પણ બાંધીને રાખે છે. 
 
કહેવાયું છે કે કોઈ મહિલા નવરાત્રિમાંતેમના વાળ ખોલીને સૂઈ છે તો તેના ઉપત નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે. 
 
શાસ્ત્રોમાં સ્ત્રીઓના  ખુલ્લા વાળ શુભ નહી ગણાય છે. કહેવાય છે કે ખુલ્લા વાળના કારણે ઘરમાં કલેશ પેદા હોય છે.