સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (10:46 IST)

Samudrik shastra-શું તમે પણ ઘરના મંદિરમાં મૂકેલી છે આ વસ્તુઓ

ઘરના મંદિરમાં ભૂલીને પણ ન રાખવી આ વસ્તુઓ .. 
દરેક ઘરમાં એક મંદિર જરૂર હોય છે. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાઝવા માટે લોકો મંદિરમાં ભગવાનની પૂજા તો કરે છે પણ ઘણી વાર તેને પૂજાનો ફળ નહી મળતું. તેની પાછળ કારણ પૂજા ઘરથી સંકળાયેલી ભૂલો હોઈ શકે છે. આવો જાણી એ ભૂલો વિશે જે લોકો હમેશા કરે છે. 
ખંડિત મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ભૂલથી પણ ખંડિત મૂર્તિ ન રાખવી. એવી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. બીજી તરફ શાસ્ત્રની માન્યતાઓ મુજ્બ ખંડિત મૂર્તિની પૂજા કરવાથી દેવતાગન ગુસ્સા હોય છે. 
એક ભગવાનની બે ફોટા ન મૂકવી. 
તમારા ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે ફોટા ભૂલથી પણ ન મૂકવી. ખાસકરીને ભગવાન ગણેશની 3 ફોટા તો કદાચ ન મૂકવો. કહેવાય છે કે તેનાથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે. 
 
બે શંખ ન મૂકવો
વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાના સ્થાન ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવો. દક્ષિણ કે પશ્ચિમ દિશા અશુભ ફળદાયી હોઈ શકે છે. ઘરના મંદિરમાં બે શંખ ભૂલથી પણ ન મૂકવો. 
 
મંદિરની આસપાસ ટાયલેટ ન હોય 
ઘરમાં પૂજા ઘરની ઉપર કે આસપાસ ટાયલેટ ન બનાવવી. રસોડા ઘરમાં મંદિર ન રાખવું. વાસ્તુશાસ્ત્રમાં તેને ખોટું જણાવ્યું છે.