શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:25 IST)

જાણો માતા દુર્ગા શેરની સવારી શા માટે કરે છે ?

હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓના ઉલ્લેખ છે . હમેશા દરેક દેવના એક વાહન હોય છે . આ રીત માતા દુર્ગા પણ શેરની સવારી કરે છે. આમ તો ભગવતીના  અનેક રૂપ છે અને એના વાહન પણ જુદા-જુદા છે પરંતિ સિંહને એમનો મુખ્ય વાહન ગણાય છે. એવું શા માટે છે ? 
આ સંબંધે શાસ્ત્રોમાં ઘણી કથાઓ આવે છે. એમાં સૌથી વધરે પ્રચલિત કથા મુજબ , એક વાર માત આ દુર્ગા કૈલાશ પર્વતના ત્યાગ કરી વનમાં તપ્સ્યા 
 
કરવા ચાલી ગઈ . એ ઘોર તપ કરી રહી હતી . ત્યારે ત્યાં એક શેર આવ્યા કે બહુ ભૂખ્યો હતો . 
 
એને પાર્વતીને જોયા તો એની લાગ્યું એને ખાઈને હું પેટની ભૂખ મિટાવી લઈશ. આ આશાના સાથે એ ત્યાં જ બેઠી ગયા. ત્યાં દેવી પાર્વતી તપ્સ્યામાં લીન હતી. એમની તપસ્યાથી શિવજી પ્કટ થઈને એને લેવા આવી ગયા. જ્યારે પાર્વતીએ જોયું કે એક શેર પન એમની ઘણીવારથી પ્રતીક્ષા કરી રહ્યા હતા , તો એ એના પર પ્રસન્ન થઈ. 
 
એણે શેરની પ્રતીક્ષાને તપ્સ્યા સમાન માન્યા. એમને એને વરદાન રૂપમાં વાહને રીતે પોતાની સાથે રહેવાના આશીર્વાદ આપ્યા. આરીતે શેરમાં ભગવતીના વાહન બની ગયા. શેરને શક્તિ , ભવ્યતા , વિજયના પ્રતીક ગણાય છે . માતા દુર્ગાની કૃપાથી ભક્તને આ વરદાન પોતે જ પ્રાપ્ત થઈ જાય છે.